સરકારી અધિકારીઓને સરકારે જ દંડ કર્યો: રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવ, અમદાવાદમાં અઢી કલાકમાં 2. 36 લાખનો દંડ, 58 પોલીસકર્મી દંડાયા - surat news

સરકારી અધિકારીઓને સરકારે જ દંડ કર્યો: રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવ, અમદાવાદમાં અઢી કલાકમાં 2. 36 લાખનો દંડ, 58 પોલીસકર્મી દંડાયા - surat news

Play all audios:

Loading...

રાજ્યમાં આજથી પોલીસ દ્વારા ફરી એકવાર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. DGP વિકાસ સહાયે આ અંગે પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે.


સરકારી કચેરીઓમાં આવતા ટુ-વ્હીલર વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને . જેમાં મોટાભાગના લોકો હેલ્મેટ પહેરી ન આવ્યા હોવાનાં અલગ અલગ બહાનાં કાઢતા દેખાયા હતા, પરંતુ પોલીસે એકપણ બહાનું ન ચલાવી તમામ


નિયમ ભંગ કરનારને ઇ-મેમો આપ્યો હતો, આ ડ્રાઇવમાં સરકારી કર્મચારીઓ પણ બચ્યા ન હતા. પોલીસે પરિપત્રનું ચુસ્તપણે પાલન કરી તમામને દંડ ફટકાર્યો હતો.